ડીસામાં સોશ્યલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : વિશ્વવ્યાપી કોરોના મહામારી દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. વધતા જતા કોરોનાના કેસોને લઈ સરકાર પણ ચિંતીત બની છે તેમજ લોકોમાં સાવચેતી આવે તે માટેના ભાગરૂપે વિવિધ ગાઈડલાઉન પણ જારી કરવામાં આવી છે. જેમાં સોસીયલ ડિસ્ટન્સ,માસ્ક સહિતની સાવચેતી કોરોનાના ચેપથી બચવા જરૂરી હોવા છતાં પણ આમ લોકોમાં આ બાબતની જાગરૂકતા આવતી નથી અને કોઈપણ જાતના ભય વિના ટોળે વળી બેઠેલા નજરે ચડી રહ્યા છે તે આગામી સમયમાં અતિ જોખમી પુરવાર થઈ શકે તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.ત્યારે માસ્ક વગરનાને દંડતી પોલીસ ટોળા રૂપે બેઠેલા લોકો સામે પણ લાલ આંખ કરે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.