બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ છે. સગીર વયની યુવતીના માતાએ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

Bhabhar police nabbed four people who were selling Chinese lace and tukkal  in Bhabhar and registered a case and took legal action. | ભાભરમાં  પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વેચાણ કરતા ચાર ઈસમો

ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આરોપી સામે કડકમાં કડક પગલા લેવા લોકોએ માગ કરી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈનેપણ સવાલો ઉઠી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.