અમીરગઢ પોલીસે છેલ્લાં છ મહિનામાં પકડાયેલા એક કરોડ ત્રેસઠ લખાના દારૂનો નાશ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા પાલનપુર પરપ્રાંતીય વિદેશી દારૂના ગુનાઓના મુદામલનો નાસ કરવા સારું કરેલ સુચન આધારે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દાંતા તથા નાયબ પો. અધિક્ષક ડીસા વિભાગ ડીસા તથા સુપ્રિટેન્ડ નશાબંધી અને આબકારી બનાસકાંઠા પાલનપુર તથા પો ઈન્સ અમીરગઢ નાઓની હાજરીમાં નામદાર અમીરગઢ કોર્ટનાં હુકમ આધારે પરપ્રાંતીય વેદેશી દારૂના કુલ ૭૨ ગુન્હાઓ ના મુદામાલ હુકમ થયેલ જે આધારે સબ ડિવિઝનલ  મેજીસ્ટ્રી દાંતાનાઓએ ૨૬ -૯-૨૪ નારોજ નાશ કરવાના હુકમ થયેલ જે આધારે કુલ ૭૨ ગુનાઓમાં કબજે લીધેલ પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બિયર નાની મોટી બોટલો થતાં ટીન નંગ ૬૯,૪૩૨ કિંમત રૂ ૧,૬૩,૦૦,૦૦૦ ( એક કરોડ ત્રેસઠ લાખ) ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.