ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 4ના મોત

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠાના ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તમામ મૃતદેહને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.