ડીસા માં પાર્લર ચલાવતા યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

https://youtu.be/LUhhDzdGra4
બનાસકાંઠા

કોરોના અને લોકડાઉન ના પગલે સામાન્ય માનવી હાલત કફોડી બની છે આર્થિક સ્થિતિ નાજુક બનતા કેટલાક લોકો ને જીવવું પણ દુસ્કર બન્યું છે ત્યારે ગુરુવારે ડીસા ના પોસ્ટ ઓફિસ વિસ્તાર નજીક પાર્લર ચલાવતા જયેશભાઇ નામક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી બનાવ ના પગલે દોડી આવેલી પોલોસે વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.