મુડેઠાના ટોલ પ્લાઝા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
ડીસા તાલુકાના મુડેઠા ગામના ટોલ પ્લાઝા ખાતે PRS ટોલ મુડેઠા (અંદાણી ગ્રુપ) અને નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતગર્ત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીમડા સહિતના વૃક્ષો 1500 જેટલા વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમા નેશનલ હાઇવે ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પી.આર.એસ ટોલ નો સ્ટાફ તેમજ ટી.આઈ.પી.એલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.