ડીસા માં રામાધણી રબારી યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માં રામાધણી રબારી યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ના પી આઈ જી આર રબારી ની ઉપસ્થિત માં સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ડીસા તથા આજુબાજુ ગામડાના યુવાનો રામદેવપીર ના સેવકો થકી સેવા કેમ્પ ચાલુ કરાયો છે જેમાં રામદેવરા જતા પદયાત્રીકો માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે ત્યારે હતી ત્યારે રામાધણી રબારી યુવક મંડળ ના યુવાનો સહિત મોટી સંખ્યામાં સંખ્યામાં ભાવિકો એ હાજરી આપી હતી ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં રણુજા જતાં પદયાત્રીકો લાભ લઈ રહ્યા છે અને સેવકો પણ પદયાત્રીકોની હોંશભેર સેવા આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.