થરાદમાં રીક્ષાના ડ્રાઈવરને બજારમાં બેદરકારીથી રીક્ષા ચલાવવી ભારે પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ બસ સ્ટેન્ડ પાસે આજે પોલીસ દ્વારા એક બેફામ રીક્ષા ચાલકને ઝડપી પાડી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કોન્સ્ટેબલતેમજ હેડ કોન્સ્ટેબલ આજે બસ સ્ટેન્ડ પાસે ફરજ પર હતા. તે દરમિયાન ત્યાંથી એક બજાજ રીક્ષા ગફલતભરી તેમજ બેદરકારીથી દોડતી જોવા મળી. પોલીસ દ્વારા રીક્ષા ઉભી રાખવામાં આવી અને રીક્ષા ચાલક અમીનભાઇ ધાંચી વિરુદ્ધ જાહેર માર્ગ પર ગફલતભરી તેમજ બેદરકારીથી રીક્ષા ચલાવીને રસ્તા પરના રાહગીરોનાં જીંદગી જોખમાય, તે કારણસર ફરિયાદ નોંધવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.