ડીસાના અંબિકા ચોકમાં શોર્ટ સર્કિટથી રહેણાક મકાનમાં આગ લાગી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં એક રહેણાક મકાનમાં બુધવારે બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જો કે ઘર માલીકે તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરતા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગ ના બનાવમાં ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું હતું

ડીસા શહેરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા જશવંતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ ના રહેણાક મકાનમાં બુધવારે બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી ધુવાડાના ગોટેગોટા નીકળતા ઘર માલીકમાં દોડધામ મચી ગઈ હતી જો કે આ બનાવની જાણ તાત્કાલિક ફાયર ફાઈટર ની ટીમને કરાતા નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગ ના બનાવમાં ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.