ભાદરવી મહાકુંભમાં 6 દિવસમાં 26 લાખ 92 હજાર માઇભક્તોએ દર્શન કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. ત્યારે આજે મહામેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ભાદરવી મહાકુંભમાં 6 દિવસમાં 26,92,063 ભક્તોએ દર્શન કર્યા છે. તેમજ 6 દિવસમાં 4,41,651 લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો હતો.

આ સાથે 16,61,501 મોહનથાળના પેકેટ અને 30,366 ચિકીના પેકેટનું વેચાણ થયું છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન 6 દિવસમાં 2781 ધજા મંદિરના શિખર પર ચઢાવી હતી. તો ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, સહિતની કુલ 6 દિવસની આવક 2 કરોડ 28 લાખ 98 હજાર આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.