Home / News / ડીસામાં લોકડાઉન નથી કે શું ?
ડીસામાં લોકડાઉન નથી કે શું ?
ડીસામાં જિલ્લા કલેકટર દ્વારા આગામી ત્રણ દિવસ માટે લોકડાઉનના અમલ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે તેમછતાં લોકો આ નિયમો નેવે મૂકી બજારમાં બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા હતા. અહી લોકડાઉનમાં સરેઆમ ધજાગરા જોવા મળ્યા હતા.