ડીસામાં લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર ૩૯ સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે આ મહામારી  ભારતમાં પણ પ્રવેશી ચુકી છે જેને લઈ ને સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન અપાયું છે તેમાંય બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લોકડાઉન હોવા છતાં પણ લોકો અવાર નવાર લોકડાઉનના આદેશનો ભંગ કરી બહાર ફરતા હોય છે ત્યારે પોલીસ પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બુધવાર અને ગુરૂવારના દિવસ દરમિયાન  કલેકટરના જાહેરનામાનો ભંગ કરી લોકડાઉન દરમિયાન બહાર ફરતા ૩૯ ઈસમો  સામે કલમ ૧૮૮, ૨૬૯   અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
જેમાં જતીન લાલિતભાઈ મોદી, જીગર મુકેશભાઇ મોદી, સુરેશ ઈશ્વરભાઈ મોદી, જીગર મુકેશભાઇ મોદી,બરકત રહીમભાઈ મીર, સુરેશ અંનદાભાઈ પ્રજાપતિ, અશ્વિન જયંતિભાઈ જયસ્વાલ, જુધાર્રસિંગ દાનસિંહ વાઘેલા, નરેશ પ્રભુભાઈ પરમાર, પ્રવિણ જીવનભાઈ ઠાકોર, પ્રવીણ નટવરજી ઠાકોર, જવાંનશીહ શિવસિંહ વાઘેલા, અક્ષય હર્ષદભાઈ મોદી, બકુસિંહ રામસિંહ વાઘેલા, પરબતજી ચમનજી ઠાકોર, લક્ષમણ કમાંજી પ્રજાપતિ, સંજય ડાહ્યાભાઈ દેસાઈ, મુજફખાન અબાસભાઈ શેખ, નરસિંહ ભણાભાઈ જટીયા, રવિ જેઠાભાઈ જટિયા,મનોજ ચુનીલાલ જટીયા, રણજિત નરસિંહ જટીયા,જગદીશ સુરજી ચૌધરી, રાહુલ કમલેશભાઈ દવે, કૃણાલ મનુભાઈ પ્રજાપતિ, ફાલ્ગુન મહેન્દ્રભાઈ મોદી, સેવંતિ નારણભાઇ પ્રજાપતિ, ધર્મેશ ચંદુલાલ મહેસૂરિયા, મોહનલાલ ત્રિકમજી સોલંકી, હિતેશ હીરાલાલ પઢીયાર, મનોજ મંગાભાઈ  દેવીપૂજક, ધવલ નાથાભાઇ સીસોદીયા, મનીષ બચુભાઇ ઠક્કર, સંજય રતિલાલ શ્રીમાળી, રમેશ નરસિંહભાઈ બારોટ, અનિલ રમેશભાઈ ઠાકોર, ગોવિંદ ઇશ્વરલાલ રાવલ અને ભરત બાબુલાલ રાવલ સામે કાર્યવાહી હાથ ધરી છે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.