ડીસાના ભોયણ નજીક અકસ્માત દરમિયાન કારમાંથી ચોરાયેલ સોના ચાંદીના દાગીના ઝડપાયા
ડીસા ના ભોયણ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત દરમિયાન ભોગ બનનાર કાર ચાલકનો સોનાના દાગીના ભરેલ એક થેલો ચોરાયો હતો. જે બાબતની ફરિયાદ તા.૦૫/૦૫/૨૦ ના ક.૧૩/૦૫ ફરીયાદ દાખલ થયેલ. જે સંદર્ભ આજરોજ આ કામના ફરીયાદીએ અકસ્માત સમયે પોતાની કબજાની ચાર લગેજની બેગો પૈકી એક બેગમાંથી સોના- ચાંદીના દાગીના કિ.રૂ. ૧૦,૨૨,૯૫૦ ની ચોરી થયેલાની પે.સ્ટે. આવી જણાવતા આ કામે સદર ગુનામાં ઇ.પી.કો.કલમ ૪૦૪નો ઉમેરો કરી આગળની