થરાદ પોલીસ મથકમાં પડેલા વાહનોમાંથી ચોરીનો પ્રયાસ કરતા ત્રણ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ :થરાદ પોલીસ મથકના ટાઉન ઇન્ચાર્જ કર્મચારીઓ વિજયકુમાર કરશનભાઇ તથા દિનેશકુમાર દરધાજી, રામજીભાઇ માદેવાભાઇ પેટ્રોલિંગમાં હતા. પોલીસ મથક નજીક તાલુકા પંચાયતના જુના કવાર્ટસ પાસે આવતાં ત્રણ શંકાસ્પદ હાલતમાં જણાયા હતા. જેમનાં નામ જેતશી ઉર્ફે શૈલેષભાઇ હરદાસભાઇ વરણ રહે. ચુડમેર તથા સુરેશભાઇ ધનાભાઇ સોલંકી રહે.પશુદવાખાના પાસે થરાદ તથા પ્રવિણભાઇ હમીરભાઇ પ્રજાપતી રહે.ખાનપુર તા.થરાદ હોવાનું જણાવ્યું હતું. જેમના કબજામાંથી વાહનના બે ટાયરો કિ.રૂ.૫૦૦૦ અને એક ગાડીનું ટેપ કિ.રૂ ૫૦૦ મળી આવ્યું હતું. તથા સુરેશભાઇના હાથમાં રહેલી એક પ્લાસ્ટીકની થેલીમાંથી નાના 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.