Rakhewal Daily

ગેરકાયદેસર રીતે રહેતા એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ : નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગેરકાયદેસર રીતે રહેતા એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર…

નેનાવા હાઇવે રોડ પર થયેલ અક્સમતમાં ચાર બહેનોના ભાઈનું કૃરૂણ મોત

નેનાવા નેશનલ હાઇવે ઉપર આવેલા ધાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપડાલા ચાલકે સામેથી બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં…

ચા પીવાથી ફ્રેશ થવાય કે એને ઠંડી કરવા ફૂક મારવાથી ફ્રેશ થવાય

નાનો વિચાર વ્યવસ્થા બદલી શકે છે. કેટલાક વર્ષો પહેલાની વાત છે. અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા એટલે સી.એન. વિદ્યાલય. અહીં એક વ્યક્તિની…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી 3 આરોપીઓ ઝડપાયા

ઉત્તરાયણ નજીક આવે એટલે પતંગ અને દોરીનો વેપાર શરૂ થતો હોય છે. એમા ખાસ વેપારીઓ વધુ નાણાં કમાવવાની લાલચે જીવલેણ…

ભરૂચ : કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસના લીકેજને કારણે ચાર કર્મચારીઓના મોત

ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસના લીકેજને કારણે ચાર કર્મચારીઓના મોત થયા છે. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર…

લોખંડની તિજોરીનું લોક તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ 3.53 લાખ ઉઠાવી ગયા

ઊંઝા તાલુકાના અમુઢ ગામે આવેલા વારાહી માતાજીના મંદિરની સામે આવેલા વાઘેલા વાસના બંધ મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનના…

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી જતાં ચાર લોકોના મોત 40 જેટલા લોકો ઘાયલ

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં અકસ્માત. બસ પલટી જતાં ચાર મુસાફરોના મોત થયા હતા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા હતા. જણાવવામાં આવી…

માઉન્ટ આબુમાં બે દિવસમાં માઈનસ 4 ડિગ્રી નોંધાયું

ઉત્તર ભારતના ઘણા રાજ્યો ઠંડીની લપેટમાં છે. શિમલા અને મસૂરીમાં હિમવર્ષા થઈ રહી છે. રાજસ્થાનમાં પણ ભારે ઠંડી પડી રહી…

ફતેપુરામાં ત્રણ દાયકાથી પાકો રોડ ન બનતા ગ્રામજનોનો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કમાલપુર, ફતેપુરા અને સેમોદ્રાને જોડતો માર્ગ પાકો બનાવવાની માંગ: વિકાસની બુમરાણો વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના…

ચેક રિટર્ન કેસમાં ડીસાના ભોયણ ગામના પાર્લર ચાલકને એક વર્ષની કેદ

ડીસાની એડિશનલ ચીફ જીડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો ડીસા તાલુકાના ભોયણ ગામે પાર્લર ચલાવતા યુવકને ચેક રિટર્ન કેસમાં ડીસાની એડિશનલ ચીફ…