Rakhewal Daily

જેલમાં ખોટી રીતે રાખ્‍યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્‍ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. સુપ્રીમ  કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્‍પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્‍યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્‍ત કરતા આપી હતી. જસ્‍ટીસ વિક્રમનાથ, જસ્‍ટીસ સંજય કરોલ અને જસ્‍ટીસ સંદીપ મહેતાની બેન્‍ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્‍ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્‍યું કે અમેરિકા જેવા વિદેશી ન્‍યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્‍ય બંને કાયદાઓ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે…

દેશનું સૌથી સ્‍વચ્‍છ શહેર ઇન્‍દોર પ્રથમ નંબર હાંસિલ કર્યો

સુરત બીજુ : નવી મુંબઇ ત્રીજા નંબરે દેશના સૌથી સ્‍વચ્‍છ શહેરની વાત કરવામાં આવે તો મગજમાં એક જ નામ આવે…

પાટણ; મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી રોકવા ગયેલ મહિલા સાથે બિભત્સ વતૅન

બનાવને પગલે અન્ય મહિલાઓ સહિત પુરૂષો દોડી આવતા ટાવર ઉભો કરવા આવેલા ઈસમો ભાગી છુટયા મહિલા દ્રારા પોલીસ હેલ્પલાઇન પર…

મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ

ડોન બનવા નીકળેલા લુખ્ખાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અરાજકતા ફેલાવી શહેરમાં પોતાનો રોલો જમાવતા અસામાજિક…

મફત વીજળીથી લઈને 1 કરોડ નોકરીઓના વચન સુધી, સીએમ નીતિશની આ જાહેરાતોથી બિહારીઓ ખુશ

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે જનતા માટે તિજોરી ખોલી દીધી છે. મુખ્યમંત્રી નીતિશ સતત લોકશાહી યોજનાઓની જાહેરાત…

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, સપ્ટેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇસ્લામાબાદની મુલાકાત લેશે

પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં ઇસ્લામાબાદની મુલાકાત લઈ શકે છે. પાકિસ્તાનના જીઓ ટીવી અને સમા…

રાજકોટ; જામકંડોરણાના પાદરીયા ગામમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત

રાજકોટના જામકંડોરણાના પાદરીયા ગામમાં 3 બાળકોના મોત થયા છે. જેમાં પાદરીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થતા સ્થાનિકોમાં…

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા…

જુનાડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી; ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર…

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસ દ્વારા ૨ ઈસમોની અટકાયત; બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…