ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 7 મહિનાથી અટવાયેલી સુનિતા વિલિયમ્સની આઠમી ‘સ્પેસવોક’, જાણો ક્યારે પૃથ્વી પર પરત ફરશે
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સ્પેસવોક કર્યું હતું. તેણી અન્ય અવકાશયાત્રી નિક હેગ સાથે બહાર…