ભવિષ્ય યુદ્ધમાં નહીં, બુદ્ધમાં છે… PM મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનમાં કહ્યું, ‘પ્રવાસી ટ્રેન’ને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વિદેશ મંત્રી…