Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the barta domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/rakhewal/public_html/wp-includes/functions.php on line 6114
Rakhewal Daily – Page 17 – Rakhewal Daily

Rakhewal Daily

નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરાથી પકડશે

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરો સામે પગલાં લેવા માટે, પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા અને વાહનોની તપાસ કરતી…

ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમે પરસેવો પાડવાનું શરૂ કરી દીધું ગાબાનું મેદાન ઐતિહાસિક મેચ જીતવી મહત્વપૂર્ણ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં અત્યારે ભલે થોડી બેકફૂટ પર હોય, પરંતુ તેની તૈયારીઓમાં કોઈ કમી નથી. આગામી એટલે કે ભારત અને…

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા…

રાહુલ અને પ્રિયંકા ગાંધી યુપીના સંભલમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યુપીના સંભલમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા. આ બેઠકની તસવીર પણ…

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને આર્થિક રીતે ગંભીર નુકશાન થવાની દહેશત : જંત્રીના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ

જંત્રીના દરમાં અસહ્ય વધારાથી રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં મહામંદીના એંધાણ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે બનાસકાંઠા જિલ્લાની…

જમ્મુ-કાશ્મીરમાં હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડી પારો માઈનસ 22 ડિગ્રીએ પહોંચ્યો

દેશના મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે, ત્યારે કાશ્મીરમાં હાડ ઠંડકનો ફટકો પડી રહ્યો છે. શીત લહેર અહીં સતત તબાહી…

સસ્તા અનાજના દુકાનદારને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.2000 પડાવી લીધા હોવાની રાવ

નડિયાદ અને ભરૂચના ચાર પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ: પાલનપુર તાલુકાના મોરિયા ગામ ની સસ્તા અનાજની દુકાનના સંચાલક…

ભાભર તાલુકાના ચાત્રા ગામ પાસે ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો : 8.76 લાખનો મુદ્દામાલ જપ્ત

એલસીબી પોલીસ દ્વારા ગાડીની નંબર પ્લેટ બદલી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ 2.68 લાખનો વિદેશી દારૂ અને ક્રેટા ગાડી સહિત કુલ…

અનોખો વિરોધ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો આપ્યો

સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓ…

એન.આઈ.એ આજે ગેંગસ્ટર-ટેરરિસ્ટ નેક્સસ કેસમાં પંજાબમાં આઠ અને હરિયાણામાં એક જગ્યાએ દરોડા

ગેંગસ્ટર-ટેરરિસ્ટ નેક્સસ કેસમાં એન.આઈ.એ વહેલી સવારે પંજાબમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ એન.આઈ.એ ની ટીમ ભટિંડા, મુક્તસર…