Rakhewal Daily

પ્રયાગરાજ મહાકુંભના છઠ્ઠા દિવસે 7.29 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના છઠ્ઠા દિવસે ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ચાલુ રાખે છે. પ્રયાગરાજમાં આસ્થાના દર્શન કરવા…

છાપી સરપંચ પતિ એક દિવસના પોલીસ રિમાન્ડ પર; 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા

રૂ.15 લાખની લાંચ લેતા ઝડપાયેલા સરપંચ પતિ અને બોર ઓપરેટરને કોર્ટમાં રજૂ કરાયા: વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ…

18-01-2025

17-01-2025

16-01-2025

14-01-2025

ઠંડીનો માહોલ ‌: બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ બાદ પણ કડકડતી ઠંડીનો અનુભવ

પાછોતરા વાવેતર કરેલા ખેતીના પાકો માટે ઠંડી ખૂબ જ અનુકૂળ : ખેડૂત વર્ગ આ વર્ષે શિયાળો લંબાવવાની શક્યતાઓ રહેલી છે…

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રશિયાના પ્રવાસે : પુતિન સાથે આ ત્રીજી મુલાકાત

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રશિયા સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કરવા માટે મોસ્કો પહોંચ્યા હતા. ક્રેમલિનની દિવાલ પાસે…

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાસકાંઠામાં ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો

અંડર 16 અને અંડર 19 પેસ બોલર માટે પાલનપુર ખાતે યોજાયો કાર્યક્રમ: ભારતમાં ક્રિકેટનો જબરો ક્રેઝ છે. ત્યારે ગુજરાત ક્રિકેટ…

દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેતા લોકોને પણ મફત વીજળી અને પાણીની સુવિધાનો લાભ મળશે; કેજરીવાલ

દિલ્હીમાં ભાડા પર રહેતા લોકો માટે આ સમયે મોટા સમાચાર છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો તેઓ ચૂંટણી…