આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી : કૉંગ્રેસે સંદીપ દીક્ષિતને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા
કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કૉંગ્રેસે સંદીપ…