કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો
ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ 2027 સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો…