ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી
(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ…