રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર
(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય…