ફ્રાંસ જતા પીએમ મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “INDIA 1” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ…