admin

administrator

વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવા આદેશ આપ્યો

આઈપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીને વધુ એક મોટો ઝટકો (જી.એન.એસ) તા. 10 આઈપીએલ શરૂ કરનાર લલિત મોદી 15 વર્ષ પહેલા…

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત; 45 લોકો ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 11 દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં હાઇવે પર એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ…

કુખ્યાત ગેંગસ્ટર અમન સાહૂને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર

લોરેન્સ બિશ્નોઈની નજીક, કેનેડાથી મલેશિયા સુધીના સંબંધો હતા (જી.એન.એસ) તા. 11 રાંચી, ઝારખંડની પોલીસ માટે અતિશય ત્રાસ બની ગયેલા કુખ્યાત…

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિ અંગેની અટકળોને નકારી કાઢી; કહ્યું કોઈ ખોટી અફવાઓ પર ભરોસો કરવો નહિ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટના ચાહકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે.…

ઓઈલ ટેન્કર અને કાર્ગો જહાજ વચ્ચે અથડામણ બાદ આગ

બ્રિટનના મોટો દરિયાઈ અકસ્માત (જી.એન.એસ) તા. 11 બ્રિટનના દરિયાઈ વિસ્તારમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી.…

છત્તીસગઢના ભિલાઈમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી બહાર નીકળતા સમયે અધિકારીઓ પર હુમલો

(જી.એન.એસ) તા. 11 ભિલાઈ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી તપાસ બાદ ઈડીના અધિકારીઓની ટીમ બહાર…

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ઈન્દોરના મહુમાં પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી

પથ્થરમારાની ઘટના બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ તપાસ શરૂ કરી (જી.એન.એસ) તા. 10 ઈન્દોર, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ…

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી

(જી.એન.એસ) તા. 11 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેમ્પલમુસિસના સર શિવસાગર રામગુલામ બોટેનિક ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને અનિરુદ્ધ જગન્નાથની…

રાષ્ટ્રીય યુવા સંસદ કાર્યક્રમ 2.0 દેશભરના નાગરિકો માટે ખુલ્લો મુકાયો

(જી.એન.એસ) તા. 11 ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલયે રાષ્ટ્રીય યુવા સંસદ યોજના (NYPS) વેબ પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ…

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક કેલેન્ડર મુજબ સત્વરે ભરતી કરાશે : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩ મંજૂર મહેકમ સામે ૨૯ જગ્યાઓ ભરાયેલી છોટાઉદેપુર જિલ્લાની ગ્રાન્ટેટ…