કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદમાં રૂ. 146 કરોડનાં મૂલ્યનાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં, સ્વતંત્રતા પછીની બધી જ સરકારોના 70 વર્ષના કાર્યકાળ કરતાં વધુ વિકાસ થયો છે…