ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની NIA કસ્ટડી 5 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી; ન્યાયાધીશે NIA હેડક્વાર્ટરની અંદર સુનાવણી હાથ ધરી
(જી.એન.એસ) તા. ૨૯ નવી દિલ્હી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની…

