બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે ઈ-કોમર્સ કંપનીઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી; ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન કરતી હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળી
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, ભારતીય રાષ્ટ્રીય ધોરણો સંસ્થા, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની દિલ્હી શાખાએ 19 માર્ચના રોજ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં…