admin

administrator

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મધ્યપ્રદેશના નીમચમાં સીઆરપીએફ ડે પરેડ – 2025ને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેન્દ્રએ તમામ CAPF માટે અનેક કલ્યાણકારી પગલાં લીધાં છે. (જી.એન.એસ) તા. 17 નીમચ, કેન્દ્રીય ગૃહ…

ગાંધીનગરમાં આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ

જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો (જી.એન.એસ) તા.…

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ: આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડી નોટિફાઇ નહીં કરી શકાય

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આપતા 7 દિવસમાં કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે (જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી,…

ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025 વચ્ચે 85,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા

(જી.એન.એસ) તા. 17 બીજીંગ/નવી દિલ્હી, ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે,…

ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ અને વારસાગત ચોર છે, તે કહેવું ખોટું નથી: ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયા

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર ભાજપ દ્વારા ફરી એકવાર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા…

એક ભારતીય અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો

(જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તકલીફોમાં વધારો થઈ શકે છે, એક ભારતીય અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ ટ્રમ્પ…

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો થતાં બીએસએફ જવાનનું નીપજ્યું મોત

આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું, રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ (જી.એન.એસ) તા. 17 અરવલ્લી, પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન…

ગેરકાયદે વસેલા વિદેશીઓ જો સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી રકમ પણ આપશે

અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાની મંજૂરી આપવા માટે એક નવી યોજના રજૂ કરી (જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદે વસેલા…

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહયોગ અને સંકલન માટે ગાંધીનગર ખાતે વિશેષ બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરની ઉપસ્થિતિમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે…

ગંગોત્રી-યમુનોત્રી માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની યોજના પણ તૈયાર

(જી.એન.એસ) તા. 17 દહેરાદૂન, આ વર્ષે 8 એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો…