અરવલ્લી જિલ્લાની સુનોખ પ્રાથમિક શાળામાં બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

અરવલ્લી
અરવલ્લી

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ અનિલ ઠાકોર દ્વારા સુનોખ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે પ્રમુખ સંજયસિંહ ઠાકોર, ભવાન ઠાકોર સરપંચ સુનોખ ગ્રા. પંચાયત, ભિલોડા તાલુકાના બી. જે. પી. મહામંત્રી વિરેન્દ્રસિંહ ઠાકોર, અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ કનુસિંહ ઠાકોર, મહામંત્રી મેહુલસિંહ ઠાકોર, શામળાજી શહેર પ્રમુખ બિપીન પટેલ, બી. જે. પી. મિડિયા સેલ પરેશ ઠાકોર, સુનોખ ગ્રામ પંચાયતના સરપંચ રમેશ ઠાકોર, સુનોખ દૂધ મંડળીના ચેરમેન લક્ષ્મણ ઠાકોર અને સામાજીક અગ્રણી કાન્તિ ઠાકોર હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.