અરવલ્લી જિલ્લામાં પ્રથમ મહિલા SPતરીકે શેફાલી બરવાલે આજે ચાર્જ સંભાળ્યો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પણ SPતરીકે શેફાલી બરવાલ બદલાઈને આવતા આજરોજ અરવલ્લી જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.અરવલ્લી જિલ્લામાં એસપી તરીકે શેફાલી બરવાલ આજે ચાર્જ સંભાળ્યો છે. આવતાની સાથે ભગવાન શામળિયાના આશીર્વાદ લઈ સીધા જિલ્લા SPકચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ જિલ્લો બન્યો ત્યાંથી મહિલા એસપી તરીકે પ્રથમ મહિલાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ મુખ્ય પ્રાથમિકતા હશે અને સરહદી વિસ્તાર છે તો તેના માટે ખાસ સ્ટ્રેટેજી બનાવીને કડક હાથે કામ લાઈશું એમ તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.