મોડાસા : માહિતીના આધારે ચોરીના ગુનાના આરોપીઓને જડપી પડ્યા

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી એલસીબી સ્ટાફ મોડાસા શહેરી વિસ્તારમાં અગાઉ થયેલી ચોરીના ગુનાના આરોપીઓને ઝડપવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે દાહોદના ગરબાડાના વડવાનો અને મજૂરી કરતો શખ્સ શહેરમાં 12 દિવસ અગાઉ થયેલી ચોરીમાં સંડોવાયેલો હોવાનું અને તે મોડાસા બસ સ્ટેશનમાં ઉભો હોવાની માહિતીના આધારે એલસીબીએ આરોપીને કોર્ડન કરીને ઝડપી પોલીસે તેનું નામ પૂછતાં તે સરદારભાઈ કાજુભાઈ કટારા (23) રહે. વડવા તા. ગરબાડાનો હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.