મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ગાંધીનગર હેલિપેડ મેદાન ખાતે મંત્રી તરીકે શપથ લેશે

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા બેઠક પર વિજેતા બનેલા ભીખુસિંહ પરમારને પણ ટેલિફોનિક જાણ થઈ છે. ત્યારે ભીખુસિંહ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાને પ્રથમ વખત સરકારમાં મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. સમગ્ર પંથકના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને આ વિસ્તારના સામાન્યમાં સામાન્ય માણસોના વિકાસના કામો કરવા એ મારી પ્રાથમિકતા હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.