બાયડમાં ચૂંટણી ઓર્ડર કેન્સલ કરાવવા સરકારી કર્મીઓના પ્રાંતમાં ધમપછાડા

અરવલ્લી
અરવલ્લી

ચૂંટણીમાં વહીવટી તંત્ર સરકારી કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં જોડાવા માટે ઓર્ડર આપે છે. ત્યારે આવા ઓર્ડર થી બચવા કેટલાક કર્મચારીઓએ અનેક બહાના મૂકી ઓર્ડર કેન્સલ કરાવવા માટે યેનકેન પ્રકારે દબાણો અધિકારીઓ ઉપર કરતા રહે છે ત્યારે ઓર્ડર કેન્સલ કરાવી કર્મચારીઓ બહાર ફરતા જોવા મળી રહે છે.

હાલની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ પ્રાંત કચેરીએ અનેક લોકોએ ચૂંટણીની કામગીરી માંથી છટકવા માટે બહાના મૂકી દીધા છે ત્યારે અધિકારીઓ ને કેટલાક કર્મચારીઓ તો અતિશય ઓર્ડર કેન્સલ કરવા માટે ચૂંટણી અધિકારીઓ પર દબાણ કરતાં છેવટે કંટાળી બાયડ પ્રાંત કચેરીએ બહાર બોર્ડ મારી દીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.