મોડાસા ફાયર વિભાગ દ્વારા ફાયર કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યૂ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ આકસ્મિક ઘટના સમયે ફાયર વિભાગ કાઈ રીતે કામ કરે છે અને આકસ્મિક ઘટનાઓ પર કામગીરી કરી જાનમાલને બચાવે છે. સમગ્ર બાબતને લઈ મોડાસા ફાયર વિભાગ દ્વારા ફાયર કામગીરીનું નિદર્શન કરવામાં આવે છે

સાંજે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા મેઘરજ તાલુકાની અંતરિયાળ ભૂતિયા અને રામગઢી પ્રા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આકસ્મિક સમયે ફાયર વિભાગ રેસ્ક્યુ અને બચાવની કામગીરી કાઈ રીતે કરે છે અને આકસ્મિક સમયે પ્રાથમિક કામગીરી કઈ રીતે કરવી સમગ્ર બાબતને લઈ નગરપાલિકા ફાયરની ટીમે પ્રા.શાળાના વિદ્યાર્થીઓને સમજ આપી હતી. આકસ્મિક ઘટના સમયે કોઈ મોટી જાનમાલને નુકશાન ના થાય તે માટેની યોગ્ય સમજ આપી એક વિદ્યાર્થીઓને જાગૃતિ માટે પ્રેરણાદાયી કામગીરી કારવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.