મોડાસાના સાકરીયા પાસે ટ્રક ચાલકે કાર ચાલકને ટક્કર મારતા કાર ચાલક ફંગોડાયો

અરવલ્લી
અરવલ્લી

હાઇવે રોડ પર શિખાઉ ટ્રક ચાલકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે, જેના કારણે અન્ય નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાઈ જતો હોય છે, ત્યારે આવા ટ્રક ચાલકોને મેથીપાક ચાખડતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કાર ચાલક કારમાં પોતાના પરિવારને બેસાડી જતો હોય છે, એવામાં એક ટ્રકના યુવાન ડ્રાઈવરે કારને જોરદાર ટક્કર મારતા કાર ફંગોળાઈ હતી અને એક તરફનો દરવાજો દબાઈ ગયો હતો. જોકે સદ નસીબે કારમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ટ્રક ચાલકને રોકી અન્ય વાહન ચાલકો દ્વારા મેથીપાક ચખાડતો વીડિયો સોશીયલ મીડિયામાં વાઈરલ થયો છે. કાર ચાલક પણ રડતા રડતા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.