ડીસા તાલુકાના ઝેરડા કંસારી બાઈવાડા જાવલ તાલેપુરા વિઠોદર વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા ઢીંચણ સમા પાણી ભરાયા હતા.
તેમજ ખેડૂતોને મગફળી બાજરીના પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું હતુ ખેડૂતોને જણાવ્યું હતું નુકશાનનું સર્વે કરીને વળતર આપે તેવી માંગ કરી હતી.