વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં આજે અદાણી ગ્રુપના શેર 8% વધ્યા

વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં આજે અદાણી ગ્રુપના શેર 8% વધ્યા

વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં, સોમવારે સ્થાનિક શેરબજારમાં અદાણી જૂથના શેરમાં 8.25 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, જૂથે અમેરિકામાં તેના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ગ્રૂપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જુગશિન્દર રોબી સિંઘે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રોકાણકારોને આશ્વાસન આપ્યું હતું કે જૂથના પોર્ટફોલિયો હેઠળની 11 જાહેર કંપનીઓમાંથી કોઈ પણ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી, અદાણી જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ થોડો વધતો જણાય છે.

અદાણી ગ્રુપના શેર આજે (સવારે 10 વાગ્યા સુધી)

અદાણી એન્ટરપ્રાઇઝ 4.12%

અદાણી પોર્ટ્સ અને સેઝ 4.84%

અદાણી ગ્રીન એનર્જી 8.25%

અદાણી પાવર 4.34%

અદાણી એનર્જી સોલ્યુશન્સ 7.09%

અદાણી ટોટલ ગેસ 5.25%

અદાણી વિલ્મર 3.42%

અંબુજા સિમેન્ટ 2.80%

subscriber

Related Articles