પાલનપુર-ડીસા હાઇવે પર દેવપુરા ઓવર બ્રિજ પર ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ચાલક સહિત રીક્ષાના મુસાફરો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. દેવપુરા રેલવે ઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ઇકો ચાલક સહિત રીક્ષામાં સવાર મુસાફરો મળી ચારેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. જે ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા.

- February 21, 2025
0 63 Less than a minute
You can share this post!
editor