સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોની કારમી હારને પગલે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી વિષ્ણુ ઝુલાએ પ્રજાના જનાદેશ ને શિરોમાન્ય રાખી હાર નો સ્વીકાર કરી પોતાનું પ્રમુખ પદેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ને લેખિતમાં રાજીનામું મોકલી આપી રાધનપુર શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે અન્ય કોઈ સંનિષ્ઠ કાયૅકર કે આગેવાનને જવાબદારી સોપવા ભલામણ કરવાની સાથે તેઓ કોગ્રેસ ના એક સંનિષ્ઠ કાયૅકર તરીકે પક્ષમાં રહી કાયૅ કરશે તેવી ખાતરી સાથે પોતાનું રાજીનામુ મંજૂર રાખવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- February 19, 2025
0 73 Less than a minute
You can share this post!
editor