અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 55 બોલમાં 141 રન બનાવ્યા; 106 મીટર લાંબી સિક્સ

અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 55 બોલમાં 141 રન બનાવ્યા; 106 મીટર લાંબી સિક્સ

અભિષેક શર્માએ જે રીતે બેટિંગ કરી તે મેચ ભાગ્યે જ જોવા મળે છે. એકલા હાથે હૈદરાબાદને વિજયી બનાવ્યું. મેચમાં ઇનિંગની શરૂઆત કરવા આવ્યો અને ઇનિંગની શરૂઆતથી જ આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 40 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. તેણે 141 રનની મોટી ઇનિંગ રમી અને ટીમની જીતમાં સૌથી મોટો હીરો સાબિત થયો. ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી. અને બોલ ૧૦૬ મીટર દૂર ગયો. આ સાથે તેણે આઈપીએલ 2025માં સૌથી લાંબી છગ્ગો ફટકાર્યો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 55 બોલમાં 141 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. તે આઈપીએલમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બન્યો અને કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો. રાહુલની આઈપીએલમાં સૌથી મોટી ઇનિંગ 132 રનની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *