મહેસાણા; ગઈકાલ સાંજથી ભારે વરસાદ પડયો હતો જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા હતા, કડીમાં અંડરપાસમાં પાણી ભરાતા એક વ્યકિતનું ડૂબી જતા મોત થયું છે, તો અન્ય વાહનચાલકોના વાહનો પણ પાણીમાં ફસાયા હોવાની વાત સામે આવી છે, જેમાં વાહનચાલકનું મોત થયું છે. મહેસાણામાં વરસાદે ગઈકાલ સાંજથી જમાવટ કરી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા 4 વાહનો અંડરપાસમાં ફસાયા હતા, તો ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહેનત કરીને ફસાયેલી 2 ગાડીઓને બહાર કાઢી હતી, તો ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મદદમાં જોડાયા હતા. જ્યારે ડમ્પરના ચાલક અને ક્લિનર સહિતના 6 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા.

- May 12, 2025
0
197
Less than a minute
Tags:
- Casualties
- Community Support
- Disaster Management
- Drowning Incident
- Emergency Services
- Fire Department Response
- Flood Rescue
- Heavy Rains
- Infrastructure Challenges
- Kadi Underpass
- Life-saving Measures
- Local Community Efforts
- Mehsana District
- Officials on Scene
- public safety
- Rainfall Impact
- rescue operations
- Vehicle Trapping
- Waterlogging
- Weather Conditions
You can share this post!
editor