માવસરી પી.એસ.આઇ વી.એસ.દેસાઈ અને પોલીસ ના સ્ટાફ મિત્રો માવસરી બાખાસર રોડ પર પેટ્રોલીગ માં હતા.તે દરમિયાન મળેલ ચોકસ બાતમી કે રાજસ્થાન ના બાખાસર તરફ થી વિદેશી દારૂ ભરેલી સફેદ કલર ની ક્રે ટા ગાડી આવી રહી છે.જે ગાડી ને પોલીસે રોકાવી તલાશ કરતાં તેમાંથી વિદેશી દારૂ ની 868 બોટલો પરમીટ વગર ની કિંમત રૂ..79936 તેમજ ગાડી ની કિંમત રૂ 12 લાખ મળી કુલ કિંમત રૂ 1279936 નો મુદા માલ કબજે લઈ ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ માવસરી પી.એસ.આઇ વી.એસ.દેસાઈ ચલાવી રહ્યા છે.
- November 24, 2024
0
30
Less than a minute
You can share this post!
subscriber