દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીને આ મોટો ફટકો એવા સમયે લાગ્યો છે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનમાં માત્ર પાંચ દિવસ બાકી છે. દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.

- January 31, 2025
0
103
Less than a minute
You can share this post!
editor