પાલનપુરના લક્ષ્મીપુરામાં હાર્દિકના સમર્થનમાં સમૂહ આરતી અને રામધૂન યોજાઈ

પાલનપુરના લક્ષ્મીપુરામાં હાર્દિકના સમર્થનમાં સમૂહ આરતી અને રામધૂન યોજાઈ હતી જય સરદાર જય પાટીદારના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું હાર્દિક પટેલની તબિયતમાં સુધારો થાય તે માટે પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાની સમૂહ આરતી કરી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.