ડીસામાં ટ્રેન નીચે પડતું મૂકી યુવકની આત્મહત્યા

ડીસાના ભોપાનગર રેલવે ફાટક પાસે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. જાણવા મળ્યા મુજબ હિતેશ માળી નામના 21 વર્ષના યુવાને ભૂજ દાદર રેલવે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા કરતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જોકે,રેલવે પોલીસે યુવાનની લાશને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.