02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / રાજયમાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય

રાજયમાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય   19/06/2019

શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકાર  મહત્વનો નિર્ણય લઈ શકે છે. દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે પરંતુ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાય. તે માટે ટૂંક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી શક્યતા છે. 

Tags :