ભિલોડા ખાતે ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ કોર્ટ સંકુલનું લોકાર્પણ

 
 
 
 
                                 અરવલ્લી જિલ્લામાં આદિજાતિ પછાત વિસ્તાર ભિલોડા ખાતે  રૂ.૧૧કરોડના માતબર ખર્ચે  નવ નિર્મિત   સિવિલ કોર્ટનો લોકાર્પણ સમારોહ સરકારી સર્કિટ હાઉસ નજીક માંકરોડા સિવિલ અને ફોજદારી કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ધાટન રાખવામાં આવેલ તેમાં મુખ્ય મહેમાન તરીકે   વિક્રમસિંહ બી .ગોહિલ , પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ , મોડાસાના હસ્તે કરવામાં આવ્યુ હતું.કોર્ટ બિલ્ડીંગમાં તદ્દન અત્યાધુનિક સગવડો ઉભી કરવામાં આવેલ છે જેમાં વકિલરૂમ , સ્ટાફરૂમ , લાઈબ્રેરી , ઈ - કાર્ટ , આંતરીક રસ્તાઓ, ગાર્ડન , સમ ફાયર સેફટી, પાર્કગ શેડ , ચાર કોર્ટ રૂમ, કોન્ફરન્સરૂમ જેવી અધતન સગવડો ઉભી કરવામાં આવેલ છે આ પછાત વિસ્તારમાં ન્યાયાલયના નવીન મકાન માટે ઘણા સમયના પ્રયાસો ફળતા વિસ્તારની જનતામાં ખુશીનો માહોલ છે તેમ જણાવી ભિલોડા  તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે ભિલોડા ખાતે નવ નિર્મિત આ જિલ્લા સિવિલ કોર્ટ કોમ્પ્લેક્ષના લોકાર્પણ સમારોહમા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ  વિક્રમસિંઘ બી.ગોહિલ, સંસદ દીપસિંહ રાઠોડ,કલેકટર એમ.નગરાજન તથા ભિલોડા પ્રિન્સિપાલ સિનિ.સિવિલ જજ અને એસીજેએમ જે.ડી.સોલંકી સહિતની  ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું આ કોર્ટ બિલ્ડીંગમાં સરકાર તરફથી અંદાજે રૂપીયા ૧૦ કરોડ ૪ લાખ બાંધકામ તથા ફર્નીચર માટે ફાળવવામાં આવેલ છે અને કુલ ૧૦ હજાર ચો. મી. જમીન સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે .હાલ ભિલોડા ખાતે ત્રણ ન્યાયાધિશો કાર્યરત છે .આ કાર્યકમના ઉદધાટન પ્રસંગને સફળ બનાવવા માટે પી .આર .ઓ . અભેસિંહ યુ .સોનગરા તથા સ્ટાફ મિત્રો  ઉપસ્થિત
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.