મોડાસાના આલમપુર પાટિયા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત ૭ લોકો ઈજાગ્રસ્ત

  મોડાસા-ધનસુરા રાજ્ય ધોરીમાર્ગ પર આલમપુર ગામના પાટિયા નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા ૧ મહિલા સહીત ૪ પુરુષો ઈજાગ્રસ્ત થતઅરવલ્લી પ્રતિનિધિ
  મોડાસા-ધનસુરા રાજ્ય ધોરીમાર્ગ પર આલમપુર ગામના પાટિયા નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા ૧ મહિલા સહીત ૪ પુરુષો ઈજાગ્રસ્ત થતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા મેઘરાજ કાલીયા કુવા નજીક બાઈક સ્લીપ થતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો
અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં ઓવરલોડ વાહનો અને ખાનગી વાહન ચાલકો બેફામ વાહનો હંકારતા રવિવારે ત્રણ નાના-મોટા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી મોડાસાના આલમપુર નજીક મુસાફરો ભરી પસાર થતી રિક્ષાને સામે થી આવતા ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક હંકારી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા ૧) રણછોડભાઈ ભુરાભાઇ બામણીયા(મેઘરજ) ,૨) સબુરભાઈ ફનાભાઇ વાદી (ભરમપુરી),૩)માધાભાઇ ભલાભાઈ પાંડોર (હઠીપુરા), ૪)રમણભાઈ રણછોડભાઈ પ્રજાપતિ (રહિયોલ) અને ૫)રૂપાબેન સોમાભાઈ તરાર (રહે,સાકરીયા) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ભારે અફડાતફડી મચી હતી અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા પાયલોટ અને ઈ.એમ.ટી પ્રમોદ ભાઈ ઘટનાસ્થળે દોડી આવી તાબડતોડ ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ઇજાગ્રસ્તોનાં પરિવારજનોના ટોળેટોળા 
સાર્વજનિક હોસ્પિટલ ઉમટ્યા હતા તદઉપરાંત મેઘરજના કાલીયાકુવા નજીક બાઈક સ્લીપ થતા બાઈકચાલક નો પગ તૂટી બાઈક પર લટકી જતા બિહામણા દ્રશ્યો પેદા થતા અરેરાટી વ્યાપી હતી 
અન્ય એક અકસ્માત મેઘરજના વાવ કંપા નજીક રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત થતા રીક્ષા રોડ સાઈડ ખાડામાં ઉતરી પડતા ૨ વ્યક્તિઓના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.ા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા મેઘરાજ કાલીયા કુવા નજીક બાઈક સ્લીપ થતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો
અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં ઓવરલોડ વાહનો અને ખાનગી વાહન ચાલકો બેફામ વાહનો હંકારતા રવિવારે ત્રણ નાના-મોટા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી મોડાસાના આલમપુર નજીક મુસાફરો ભરી પસાર થતી રિક્ષાને સામે થી આવતા ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક હંકારી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા ૧) રણછોડભાઈ ભુરાભાઇ બામણીયા(મેઘરજ) ,૨) સબુરભાઈ ફનાભાઇ વાદી (ભરમપુરી),૩)માધાભાઇ ભલાભાઈ પાંડોર (હઠીપુરા), ૪)રમણભાઈ રણછોડભાઈ પ્રજાપતિ (રહિયોલ) અને ૫)રૂપાબેન સોમાભાઈ તરાર (રહે,સાકરીયા) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ભારે અફડાતફડી મચી હતી અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા પાયલોટ અને ઈ.એમ.ટી પ્રમોદ ભાઈ ઘટનાસ્થળે દોડી આવી તાબડતોડ ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ઇજાગ્રસ્તોનાં પરિવારજનોના ટોળેટોળા 
સાર્વજનિક હોસ્પિટલ ઉમટ્યા હતા તદઉપરાંત મેઘરજના કાલીયાકુવા નજીક બાઈક સ્લીપ થતા બાઈકચાલક નો પગ તૂટી બાઈક પર લટકી જતા બિહામણા દ્રશ્યો પેદા થતા અરેરાટી વ્યાપી હતી 
અન્ય એક અકસ્માત મેઘરજના વાવ કંપા નજીક રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત થતા રીક્ષા રોડ સાઈડ ખાડામાં ઉતરી પડતા ૨ વ્યક્તિઓના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.